WhatsApp ગ્રુપ જોડાવો

ગુજરાતમાં RTO ગયા વગર આધાર કાર્ડ વડે ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ : સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી Driving licence 2025

Driving licence 2025:-ગુજરાતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) મેળવવું હવે વધુ સરળ બન્યું છે, કારણ કે લર્નર્સ લાઇસન્સ (LL) માટે આધાર આધારિત ઓનલાઇન પ્રક્રિયા ઘરે બેઠા પૂરી થઈ શકે છે – RTO જવાની જરૂર નથી! આ પ્રક્રિયા Parivahan Sewa પોર્ટલ (Sarathi) દ્વારા AI-પ્રોક્ટર્ડ ઓનલાઇન ટેસ્ટ, ફેશિયલ રેકગ્નિશન અને OTP વેરિફિકેશન પર આધારિત છે. પરમનેન્ટ DL માટે ડ્રાઇવિંગ … Read more