નમો શ્રી યોજના ગુજરાત: ગર્ભવતી મહિલાઓને ₹12,000 સહાય કઈ રીતે મળે?,Gujarat Namo shri Yojana
Gujarat Namo shri Yojana:-ગુજરાત નમો શ્રી યોજના વિશે માહિતીનમો શ્રી યોજના એ ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજના છે, જે ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓને આરોગ્ય અને પોષણની દૃષ્ટિએ મદદ કરવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના 2024-25ના બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય માતા અને શિશુ મૃત્યુદર ઘટાડવો, સંસ્થાગત … Read more