ઘરે બેઠા તમારા વાહનનું ઇ-ચલાન કેવી રીતે ચેક કરવું?E-Challan Gujarat

E-Challan Gujarat:ઘરે બેઠા તમારા વાહનનું ઇ-ચલાન ચેક કરો ગુજરાતમાં તમારા વાહનનું ઇ-ચલાન (ટ્રાફિક ફાઇન) ચેક કરવું ખૂબ સરળ છે. તમે ઘરે બેઠા ઓનલાઇન Parivahan અથવા Gujarat Traffic Policeની વેબસાઇટ પરથી આ કરી શકો છો. ફક્ત તમારા વાહનનો નંબર (દા.ત. GJ01AB1234) અને કેપ્ચા કોડની જરૂર પડશે. Parivahan પોર્ટલ પર ચલાન ચેક કરવાની રીત: જો ચલણ હોય, … Read more