WhatsApp ગ્રુપ જોડાવો

ગુજરાત સરકારની સ્માર્ટફોન સહાય યોજના 2025 – ખેડૂત માટે ₹6000 સુધીની સબસિડી મેળવો | Smartphone Sahay Yojana

Smartphone Sahay Yojana:-ખેડૂત મિત્રો, ગુજરાત સરકારની મોબાઈલ સહાય યોજના (Smartphone Sahay Yojana) એ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. આ યોજના હેઠળ, ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે ₹15,000 સુધીની કિંમતના ફોન પર 40% સબસિડી અથવા મહત્તમ ₹6000ની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ સહાય ફક્ત સ્માર્ટફોનની કિંમત પર જ લાગુ થાય છે, એસેસરીઝ જેમ કે ચાર્જર, … Read more