કોઈ વ્યક્તિ પોતાના નામે કેટલા SIM કાર્ડ રાખી શકે છે? સંપૂર્ણ માર્ગદર્શિકા (2025),SIM Card Limit India
SIM Card Limit India:-શું તમને ખબર છે કે તમારા નામે કેટલી SIM કાર્ડ છે? જો નહીં, તો હવે સમજવો જરૂરી છે કારણ કે ભારતીય ટેલિકોમ નિયમો અનુસાર દરેક વ્યક્તિ માટે સિમ કાર્ડની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમે તે મર્યાદા કરતાં વધુ સિમ કાર્ડ રાખો છો, તો તમારા પર ભારે દંડ લાગૂ થઈ શકે … Read more