iPhone 16 Pro પર ₹50,000 સુધીનો ભારે ડિસ્કાઉન્ટ – હવે તમારા સપનાનું આઈફોન ખરીદવાનો યોગ્ય સમય!
Apple iPhone 16 Pro price drop આઈફોન ખરીદવાનું કોનું સપનું નથી હોતું? અને તેમાંય જો સસ્તામાં મળી જાય તો પછી સોનામાં સુગંધ ભળે! તો હવે આઈફોન ચાહકો માટે સારા સમાચાર આવ્યાં છે. દિવાળી નજીક આવતાની સાથે જ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ફરી એકવાર વેચાણ શરૂ થઈ ગયું છે. ફ્લિપકાર્ટ દ્વારા પણ આ પ્રસંગે ઘણા ગેજેટ્સ પર … Read more