પીએમ સૂર્ય ઘર યોજના: ઘરેલું સોલાર માટે ₹78,000 સુધીની સબસિડી મેળવો,PM Surya Ghar Yojana
PM Surya Ghar Yojana:-ઘર પર સોલાર પેનલ લગાવવા અને સરકારી સબસિડી મેળવવા માટેની મુખ્ય યોજના એટલે પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના (PM Surya Ghar Muft Bijli Yojana). આ કેન્દ્ર સરકારની યોજના છે, જે હેઠળ લાખો રૂપિયાની સબસિડી મળે છે અને દર મહિને 300 યુનિટ સુધીની મફ્ત વીજળી મળી શકે છે. આ યોજના 2024માં લોન્ચ … Read more