PM કિસાન માનધન યોજના 2025: ₹3000 પેન્શન અરજી સ્ટેપ બાય સ્ટેપ ,PM Kisan Maandhan Yojana
PM Kisan Maandhan Yojana:- તમે ખેડૂત છો અને તમારા વૃદ્ધાવસ્થા માટે પેન્શનની વ્યવસ્થા કરવા માંગો છો, તો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY) તમારા માટે એક ઉત્તમ વિકલ્પ છે. આ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે જેમાં નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી માસિક રૂ. 3000નું પેન્શન મળે છે. આ પોસ્ટમાં અમે … Read more