PAN આધાર લિંકિંગ 2025: ઓનલાઇન 5 મિનિટમાં કરો, ₹0 ફી,PAN Aadhaar Linking 2025
PAN Aadhaar Linking 2025:ભારતમાં PAN કાર્ડને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે, અને તેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2025 છે. જો તમે આ તારીખ પહેલાં PANને આધાર સાથે લિંક નહીં કરો, તો તમારું PAN કાર્ડ 1 જાન્યુઆરી 2026થી નિષ્ક્રિય (inoperative) થઈ જશે. આનાથી તમારા ટેક્સ ફાઇલિંગ, બેંકિંગ, લોન, રોકાણ અને અન્ય નાણાકીય વ્યવહારોમાં મુશ્કેલીઓ આવી … Read more