WhatsApp ગ્રુપ જોડાવો

નમો ટેબલેટ યોજના 2025: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે 1000 રૂપિયામાં ટેબ્લેટ,NAMO Tablet Sahay Yojana

NAMO Tablet Sahay Yojana:-ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે છે. તેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળા ટેબ્લેટને સબસિડીવાળા ભાવે પૂરા પાડીને તેમના ઉચ્ચ શિક્ષણમાં મદદ કરવાનો છે. આ યોજના ૨૦૧૭માં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી અને તે હાલ પણ ચાલુ છે. બજેટમાં આ માટે ૨૫૨ કરોડ … Read more