હવે મહિલાઓને મળશે રૂપિયા 7000 કમાવવાની તક, LIC Bima Sakhi Yojana
LIC બીમા સખી યોજના વિશે માહિતી LIC Bima Sakhi Yojana : LIC બીમા સખી યોજના એ ભારતની જીવન બીમા નિગમ (LIC) દ્વારા શરૂ કરાયેલી એક મહિલા સશક્તિકરણ કાર્યક્રમ છે. આ યોજના 9 ડિસેમ્બર, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હરિયાણાના પાનીપતમાં લોન્ચ કરવામાં આવી હતી. 5 તેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને નોકરીના અવસરો આપવાનો … Read more