ખેડૂતો માટે પાક નુકસાની સહાય અરજી શરૂ: ₹22,000/હેક્ટર મળશે, જાણો કેવી રીતે કરશો અરજી! Krushi Rahat Package
Krushi Rahat Package:ગુજરાત સરકારે તાજેતરના કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન માટે રૂ. 10,000 કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 22,000ની સહાય મળશે (મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં), જે બધા પાકો (સિંચાઈવાળા કે નહીં) માટે એકસમાન લાગુ પડશે. આ સહાય રૂ. 9,815 કરોડના ફંડમાંથી DBT (ડાયરેક્ટ … Read more