ભારતે સાઉથ આફ્રિકાને હરાવી પ્રથમ વખત જીતી ટ્રોફી | ICC Women’s Cricket World Cup 2025
ICC Women’s Cricket World Cup 2025: ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત!નવી મુંબઈ, 2 નવેમ્બર 2025 – ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આજે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં યોજાયેલા ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ના ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો સોનાનો ઈતિહાસ રચ્યો! આ જીતથી ભારતીય મહિલા ક્રિકેટના 40 વર્ષ જૂના સ્વપ્નને પરિપૂર્ણતા … Read more