ગુજરાતની SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર: તમારું નામ છે કે નહીં? 2 મિનિટમાં ઓનલાઇન ચેક કરી લો,Gujarat SIR Draft Voter List
Gujarat SIR Draft Voter List:ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં કુલ 4.34 કરોડ મતદારોના નામ છે, અને SIR દરમિયાન 73 લાખથી વધુ નામ કમી કરવામાં આવ્યા છે. જો તમે ગુજરાતના મતદાર છો, તો તમારું નામ આ … Read more