ખેડૂતો માટે ખુશખબર! ગુજરાત સરકારનું ₹10,000 કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ,Gujarat Khedut Rahat Package
Gujarat Khedut Rahat Package:-ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો માટે ₹10,000 કરોડના વિશાળ રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ કમોસમી વરસાદ અને વાતાવરણીય ફેરફારોને કારણે થયેલા પાકના ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં આવો અસાધારણ કમોસમી વરસાદ જોવા ન મળ્યો હતો, જેના કારણે વિવિધ જિલ્લાઓમાં … Read more