હવે સરપંચના ગોલમાલથી બચી જાઓ! તમારા ગામની ગ્રાન્ટ અને કામોની વિગતો ઘરે બેઠા ઓનલાઇન જાણો!Gujarat Gram Panchayat Work Report
Gujarat Gram Panchayat Work Report:-ગુજરાતના અનેક ગામોમાં ગ્રામ પંચાયત ગ્રાન્ટના દુરુપયોગ અને ભ્રષ્ટાચારના કેસ સામે આવતાં રહ્યા છે. પરંતુ હવે, ભારત સરકારે તૈયાર કરેલું eGramSwaraj Portal અને મોબાઈલ એપથી તમારા ગામની દરેક નાણાકીય અને વિકાસકર્તા માહિતી જાણી શકો છો – સંપૂર્ણ પારદર્શિતા સાથે! 📌 eGramSwaraj શું છે? eGramSwaraj એ ભારત સરકારનું પોર્ટલ છે જે ગ્રામીણ … Read more