WhatsApp ગ્રુપ જોડાવો

ગેસ સિલિન્ડર, UPIથી લઈને ઇનકમ ટેક્સ સુધી, 1 જાન્યુઆરીથી થશે આ 8 મોટા ફેરફારો; બધા કામ પડતાં મૂકીને જાણી લો, New Rules

New Rules:નવું વર્ષ 2026 આવી રહ્યું છે અને તેની સાથે જ અનેક મોટા ફેરફારો પણ આવી રહ્યા છે. 1 જાન્યુઆરી 2026થી ભારતમાં અનેક નિયમોમાં ફેરફાર થશે જે તમારા રોજિંદા જીવન, નાણાકીય વ્યવહારો અને વ્યવસાયને અસર કરશે. આ ફેરફારોમાં ગેસ સિલિન્ડરના ભાવ, UPI પેમેન્ટ્સ, ઇનકમ ટેક્સ રિટર્નથી લઈને ક્રેડિટ સ્કોર અને સોશિયલ મીડિયા સુધીના વિષયો સામેલ … Read more