Shramyogi Mate ni Akasmat Mrutyu Sahay Yojana : Free શ્રમયોગી માટેની અકસ્માત મૃત્યુ સહાય યોજના : અકસ્માત મૃત્યુ પર ₹2,00,000 સુધીની સહાય
Shramyogi Mate ni Akasmat Mrutyu Sahay Yojana : અકસ્માત મૃત્યુ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજના છે, જે અંતર્ગત શ્રમયોગી અથવા મજૂરનું અકસ્માતમાં મૃત્યુ થાય તો તેના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના શ્રમયોગી પરિવારને આકસ્મિક પરિસ્થિતિમાં આર્થિક આધાર પૂરું પાડવા માટે બનાવવામાં આવી છે. Rojgar Sangam Yojana … Read more