WhatsApp ગ્રુપ જોડાવો

Gujarat Vahali Dikri Yojana 2026: Free ગુજરાત વહાલી દીકરી યોજના 2026 – 1.20 લાખની સહાય મેળવો | અરજી કરવાની સંપૂર્ણ માહિતી

1️⃣ વહાલી દીકરી યોજના શું છે? Gujarat Vahali Dikri Yojana 2026 : ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ વહાલી દીકરી યોજનાનો હેતુ રાજ્યની દીકરીઓને શિક્ષણ, સુરક્ષા અને સામાજિક સ્થિરતા આપવાનો છે. આ યોજનામાં દીકરીના જન્મથી લઈને તેની ઉંચી શિક્ષણ સુધીમાં આર્થિક સહાય આપવામાં આવે છે. 2️⃣ યોજનાનો મુખ્ય હેતુ ✔ દીકરીઓને આર્થિક સુરક્ષા આપવી✔ બાળ લગ્નને … Read more