લેપટોપ ખરીદ સહાય યોજના 2025: ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટે મફત લેપટોપ સહાય Leptop kharid sahay yojana
Leptop kharid sahay yojana:-આજના ડિજિટલ યુગમાં શિક્ષણ માટે લેપટોપ જરૂરી બની ગયું છે. પરંતુ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે તેને ખરીદવું મુશ્કેલ હોય છે. ગુજરાત સરકારની “લેપટોપ ખરીદ સહાય યોજના” અથવા “લેપટોપ સહાય યોજના” આવા વિદ્યાર્થીઓને મદદ કરે છે. આ યોજના શ્રમયોગીઓના બાળકોને પ્રોફેશનલ કોર્સમાં અભ્યાસ કરતા હોય તો લેપટોપ ખરીદવા માટે આર્થિક સહાય … Read more