રેશનકાર્ડ નવી યાદી 2025 જાહેર – તમારું નામ ઓનલાઈન ચકાસો અને મફત અનાજનો લાભ મેળવો, Ration Card New List
Ration Card New List: સરકાર દ્વારા 2025 માટે રેશનકાર્ડની નવી યાદી જાહેર કરી દેવામાં આવી છે. દેશભરના તમામ રાજ્યોના ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં હવે નવી અપડેટેડ યાદી ઉપલબ્ધ છે. આ યાદીમાં એવા પરિવારોને સામેલ કરવામાં આવ્યા છે જે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA) હેઠળ મફત અને સબસિડીવાળા અન્નનો લાભ લેવા લાયક છે. લાખો પરિવારો માટે આ … Read more