WhatsApp ગ્રુપ જોડાવો

5 વર્ષથી ઓછા બાળક માટે આધાર કાર્ડ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા- સરળ સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન -Baal Aadhaar Card

Baal Aadhaar Card:-૫ વર્ષથી નાના બાળકો માટે આધાર કાર્ડ (Baal Aadhaar Card) બનાવવું એકદમ સરળ અને મફત પ્રક્રિયા છે. UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા જારી થતું બાલ આધાર કાર્ડ નીલા રંગનું હોય છે અને તેમાં બાયોમેટ્રિક ડેટા (જેમ કે ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન) ની જરૂર હોતી નથી. બાળક ૫ વર્ષનું થાય ત્યારે બાયોમેટ્રિક … Read more