WhatsApp ગ્રુપ જોડાવો

ગુજરાત સહિત દેશભરના ખેડૂતો માટે સારા સમાચાર: નવા વર્ષે બેંક ખાતામાં આવી શકે છે મોટી રકમ! Breaking News

Breaking News:ભારતના ખેડૂતો માટે ખુશખબર! પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM KISAN) યોજના હેઠળ 22મી હપ્તાની રકમ જાન્યુઆરી 2026માં તમારા બેંક ખાતામાં જમા થઈ શકે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક ₹6,000ની સહાય મળે છે, જે ત્રણ હપ્તામાં વહેંચાય છે. ગુજરાત સહિત આખા દેશમાં લાખો ખેડૂતોને આનો લાભ મળશે. જો તમે પણ PM KISAN યોજનાના લાભાર્થી … Read more