WhatsApp ગ્રુપ જોડાવો

તાર ફેન્સિંગ યોજના 2025: ₹200 પ્રતિ મીટર સુધી સબસિડી, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?Tar Fencing Yojana

Tar Fencing Yojana:ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી યોજના છે, જે 2005માં શરૂ થઈ હતી અને સમયાંતરે તેમાં સુધારા કરવામાં આવ્યા છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોના પાકને જંગલી પ્રાણીઓ, રખડતા પશુઓ (જેમ કે નીલગાય, ભૂંડ, રોઝ) અને અન્ય જોખમોથી રક્ષણ આપવાનો છે. 2025 માટે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરની આસપાસ કાંટાળા તારની વાડ (વાયર … Read more