WhatsApp ગ્રુપ જોડાવો

ખુશખબર! ગુજરાત સરકારની તબેલા લોન સહાય યોજના 2025: પશુપાલકો માટે ₹4 લાખ સુધીની સહાય,Tabela Loan Sahay Yojana

Tabela Loan Sahay Yojana:-ગુજરાત સરકાર પશુપાલન અને ડેરી વ્યવસાયને મજબૂત કરવા માટે તબેલા લોન સહાય યોજના (Tabela Loan Sahay Yojana) ના અંતર્ગત પશુપાલકોને ₹4,00,000 સુધીની નાણાકીય સહાય આપી રહી છે. આ યોજના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ દૂધ ઉત્પાદન અને પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાઈ છે. આ યોજના દ્વારા ગાય-ભેંસના વ્યવસાય કરતા ખેડૂતો … Read more