પશુપાલકો માટે ખુશ ખબર! દરેક પશુપાલકોને 10 લાખ સુધીની સહાય! જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી,Pashupalan Loan Yojana
Pashupalan Loan Yojana:ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે મોટી ખુશખબર! ગુજરાત સરકાર અને NABARD દ્વારા શરૂ કરવામાં આવેલી પશુપાલન ડેરી લોન યોજના 2025 હેઠળ દરેક પાત્ર પશુપાલકને 10 લાખથી 12 લાખ રૂપિયા સુધીની લોન અને સબસિડી મળી શકે છે. આ યોજના દ્વારા તમે ડેરી ફાર્મ શરૂ કરી શકો છો, પશુઓ ખરીદી શકો છો, તબેલા (શેડ) બનાવી … Read more