ગુજરાતમાં 1 નવેમ્બરથી ટેકના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી: ખેડૂતો માટે મોટી તક,Tekana bhav
Tekana bhav :ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર! રાજ્ય સરકાર 1 નવેમ્બર, 2025થી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી શરૂ કરવા જઈ રહી છે. આ પ્રક્રિયાને સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે સરકારે ત્રણ મુખ્ય નોડલ એજન્સીઓને જવાબદારી સોંપી છે: આ એજન્સીઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી પાકની ખરીદી કરશે, જેનાથી ખેડૂતોને યોગ્ય ભાવ અને … Read more