WhatsApp ગ્રુપ જોડાવો

ગુજરાત ટુ વ્હીલર સબસિડી 2025: વિદ્યાર્થીઓને ₹12,000, કામદારોને ₹30,000 – ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?Two Wheeler Sahay Yojana

Two Wheeler Sahay Yojana: આજના ઝડપી જીવનમાં વાહનોનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે, પરંતુ તેની સાથે જ પ્રદૂષણની સમસ્યા પણ વધી રહી છે. ગુજરાત સરકારે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ટુ-વ્હીલર સહાય યોજના 2025 (જેને Go Green Yojana તરીકે પણ ઓળખવામાં આવે છે) લોન્ચ કરી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓ, ઔદ્યોગિક કામદારો અને અનગેનાઇઝ્ડ સેક્ટરના વર્કર્સને … Read more