જન્મ પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ કરો ઘરે બેઠા | Birth Certificate Online Gujarat

Birth Certificate Online Gujarat:-આજના ડિજિટલ યુગમાં દરેક સરકારી સેવા હવે ઓનલાઇન ઉપલબ્ધ છે. હવે તમે જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) પણ ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. ગુજરાત સરકારની e-olakh (https://eolakh.gujarat.gov.in) વેબસાઈટ દ્વારા આ સેવા ખૂબ જ સરળ અને સુરક્ષિત રીતે ઉપલબ્ધ છે. ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા કેવી રીતે તમે તમારું જન્મ પ્રમાણપત્ર … Read more