WhatsApp ગ્રુપ જોડાવો

PM વિશ્વકર્મા યોજના: ગુજરાતમાં 1 લાખ રૂપિયાની લોન, કેવી રીતે અરજી કરવી? PM Vishwakarma Yojana

PM Vishwakarma Yojana:-પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના એ ભારત સરકારની મહત્વાકાંક્ષી કેન્દ્રીય ક્ષેત્ર યોજના છે, જે પરંપરાગત કારીગરો, શિલ્પકારો અને હસ્તકલા કલાકારોને તેમના કૌશલ્યને વધારવા, આર્થિક સશક્તિકરણ અને બજારમાં સ્પર્ધાત્મકતા વધારવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો શુભારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 17 સપ્ટેમ્બર 2023ના રોજ થયો હતો અને તે 2025 સુધી ચાલુ રહેશે. યોજના માટે … Read more