કમોસમી વરસાદ પાક નુકસાની સર્વે 2025: કૃષિ પ્રગતિ એપથી ખેડૂતો જાતે કરો, ગુજરાત સરકાર માર્ગદર્શિકા,Krushi Pragati

Krushi Pragati:- કમોસમી વરસાદથી પાક નુકસાનીના સર્વે માટે ‘કૃષિ પ્રગતિ‘ એપનો ઉપયોગ: સરકારી માર્ગદર્શિકાગુજરાતમાં તાજેતરના કમોસમી વરસાદ (માવઠા)ને કારણે થયેલા વ્યાપક પાક નુકસાન અંગે રાજ્ય સરકારે ઝડપી કાર્યવાહી શરૂ કરી છે. 29 ઓક્ટોબર, 2025ના રોજ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ નિર્ણય લેવાયો છે, જેમાં ‘કૃષિ પ્રગતિ’ મોબાઈલ એપનો ઉપયોગ કરીને ખેડૂતો પોતાની નુકસાનીનો … Read more