આધાર કાર્ડમાં ફોટો કેવી રીતે બદલવો? સંપૂર્ણ માર્ગદર્શિકા 2025,Aadhar Card Photo Change
Aadhar Card Photo Change: આધાર કાર્ડ ભારતના તમામ રહેવાસીઓ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. સમયસર તેમાં રહેલી વિગતો અપડેટ રાખવી ખૂબ જ જરૂરી છે – જેમાં તમારું ફોટો (Photo) પણ સમાવિષ્ટ છે. જો તમારું આધાર કાર્ડમાં જૂનું ફોટો બદલવું હોય, તો આ પોસ્ટમાં આખી માહિતી સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવી છે. આધાર કાર્ડમાં ફોટો બદલાય છે? – … Read more