આધાર ફોટો અપડેટ 2025: ₹100 ફી સાથે નવો ફોટો લગાવોઆધાર કાર્ડનો ફોટો ખરાબ છે? આ રીતે ફટાફટ બદલો –Aadhaar Card Update
Aadhaar Card Update:આધાર કાર્ડ એ ભારતીય નાગરિકો માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો તમારા આધાર કાર્ડમાં ફોટો જૂનો થઈ ગયો હોય અથવા બદલવાની જરૂર હોય, તો તમે તેને અપડેટ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે આધાર કાર્ડનો ફોટો પુરેપુરો ઘરેથી ઓનલાઈન બદલી શકાતો નથી, કારણ કે તેમાં બાયોમેટ્રિક વેરિફિકેશન જરૂરી છે. તમારે આધાર એનરોલમેન્ટ સેન્ટર … Read more