ફ્રી શૌચાલય યોજના હેઠળ ₹12,000 સહાય કેવી રીતે મેળવો? free sauchalay yojana 2025
free sauchalay yojana 2025:-ફ્રી શૌચાલય યોજના એ ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ અને શહેરી) નો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેનો ઉદ્દેશ્ય દેશને ખુલ્લા શૌચ મુક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ ગરીબ પરિવારોને ઘરમાં શૌચાલય બનાવવા માટે ₹12,000ની નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના 2014માં શરૂ થઈ હતી અને … Read more