આધાર કાર્ડના 3 મુખ્ય નિયમોમાં 1 નવેમ્બરથી મોટા ફેરફારો,Aadhaar Card Rules
Aadhaar Card Rules:- આધાર કાર્ડ ધારકો માટે મોટી ખબર છે! યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા 1 નવેમ્બર 2025થી આધાર કાર્ડ સાથે જોડાયેલા કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારો આધાર અપડેટને વધુ સરળ, ઝડપી અને ડિજિટલ બનાવશે. આમાંથી ત્રણ મુખ્ય ફેરફારો નીચે જણાવ્યા છે. આ વિશે વધુ માહિતી માટે UIDAIની અધિકૃત … Read more