BSNLનો ધમાકા ઓફર, લોન્ચ કર્યો 50 દિવસનો પ્લાન : BSNL 50 Day Recharge Plan
BSNLનો નવો 50 દિવસનો રીચાર્જ પ્લાન: વિગતો અને લાભો BSNL 50 Day Recharge Plan : ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ તાજેતરમાં ₹347ના ભાવે 50 દિવસનો પ્રીપેઇડ રીચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન બજેટ-ફ્રેન્ડલી છે અને રોજિંદા વપરાશકર્તાઓ માટે આદર્શ છે, જેમને વારંવાર રીચાર્જ કરવાની પરેશાની નથી કરવી. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, રોજ 2GB હાઇ-સ્પીડ … Read more